એક દિવસ મને વિચાર આવ્યો કે હવે હું ગુજરાતી લખતો નથી અને મારી લાગણીઓ ને માતૃભાષા માં વ્યક્ત કરતો નથી.
મને લાગ્યું કે જે મારી લાગણી છે એવી તમારી પણ લાગણી ગુજરાતી માટે હશે,
ચાલો આપણી લાગણીઓ ને વધાવી લઇએ . ગુજરાતી માં એક બીજા ને કઈંક કહીએ.
આ બ્લોગ આપણી ગુજરાતી ને સમર્પિત છે.
-નીરવ વ્યાસ
Thursday, June 10, 2010
Tour to Jungles of Gujarat
This one is really memorable, Tour of Jungles of Guajarat in Dec 2009
No comments:
Post a Comment